ઈતિહાસની મહત્વની સાલો ▷1772- રાજારામ મોહનરાય નો જન્મ ▷1828- બ | Crack_gpsc_exams
ઈતિહાસની મહત્વની સાલો
▷1772- રાજારામ મોહનરાય નો જન્મ ▷1828- બ્રહમોસમજ ની સ્થાપના ▷1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ ▷1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના ▷1863- સ્વામી વિવેકાનંદ જન્મ ▷1893- શિકાગો માં ધર્મ પરિષદ ▷1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના ▷1869- ઠક્કર બાપા નો જન્મ ▷1885- કોંગ્રેશ ની સ્થાપના ▷1916- હોમરૂલ લીગ ની સ્થાપના ▷1907- સુરત કોંગ્રેશ અધિવેશન ▷1916- લખનઉ કરાર ▷1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ ▷1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ ▷1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના ▷1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના ▷1917-ખેડા સત્યાગ્રહ ▷1919- રોલેટ એક્ટ ▷1921- અસહકાર આંદોલન ▷1922- ચૌરી ચૌરી હત્યાકાંડ ▷1927- સાયમન કમિશન ▷1928-બારડોલી સત્યાગ્રહ ▷1928-નહેરુ અહેવાલ ▷1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ ▷1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના ▷1930- દાંડી કૂચ ▷1931- બીજી ગોળમેજી પરિષદ ▷1942- ક્રીપ્શ મિશન ▷1940- વ્યક્તિગત સત્યાગ્રહ ▷1942-હિન્દ છોડો આંદોલન ▷1946- કેબિનેટ મીશન ▷1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના ▷1947- ભારત આઝાદ થયું