ધ્યાન દેજો પછી કેતા નહિ ખબર નોતી તલાટી કમ મંત્રીની તારીખ 7. 5. 2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી ઘડી આજે સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે સંમતિપત્ર ન ભરનાર ઉમેદવાર આ ભરતીમાંથી નીકળી જશે અને તેમના કોલ લેટર ડાઉનલોડ થશે નહી 1.4K views03:57