Get Mystery Box with random crypto!

ગુજરાતમાં બોલાતી વિવિધ બોલીઓ આંબુડી સુરત જિલ | Crack_gpsc_exams

ગુજરાતમાં બોલાતી વિવિધ બોલીઓ


આંબુડી સુરત જિલ્લાના ઉમરપાડામાં અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં

બહુરૂપી અમદાવાદ, સુરત, વડોદરા વગેરે જિલ્લાઓમાં

ભાંતુ જ્યા છારા જાતિના લોકો વસેલા છે તેવા વિસ્તારોમાં, જેમકે અમદાવાદ, જામનગર, દાહોદ, મોડાસા, મહેમદાવાદ, સુરત

પારગી રાજસ્થાન તેમજ ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારોમાં

ચામઠી વડોદરા અને પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં

ડફેર મહેસાણા, વિજાપુર, ગાંધીનગર, પ્રાંતીજ

ડાંગી ડાંગ જિલ્લામાં

દહેવાલી મહારાષ્ટ્ર અને ગુજરાતના સીમાડાના ગ્રામીણ વિસ્તારોમાં

ઢોડિયા આદિવાસી વિસ્તારનાં પૂર્વપટ્ટામાં આને દક્ષિણ ગુજરાતમાં

ડુંગરીભીલી રાજપીપળા તેમજ નવસાડી તાલુકામાં

ગામીત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં

ગરાસિયા બનાસકાંઠા, સાબરકાંઠા અને દાંતા જિલ્લાના વિસ્તારોમાં

ગુજરાતી ગુજરાતના લગભગ દરેક વિસ્તારમાં

ચરોતરી પંચમહાલ,વડોદરા, ભરૂચ,
આણંદ, ખેડા વગેરે જિલ્લાઓમાં

સૌરાષ્ટ્રની ભાષા ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

સુરતી દક્ષિણ ગુજરાત સુરત,નવસારી, વલસાડ વગેરે જિલ્લામાં

હાલારી સૌરાષ્ટ્રના ઉત્તર - પશ્ર્ચિમ વિભાગમાં

પટૃણી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારોમાં

જતકી ગુજરાતના ખાસ કરીને કચ્છ વિભાગમાં