Get Mystery Box with random crypto!

તલાટીની પરીક્ષા માટેના કન્ફર્મેશન ફોર્મ શરૂ... કઈ રીતે ફોર્ | Crack_gpsc_exams

તલાટીની પરીક્ષા માટેના કન્ફર્મેશન ફોર્મ શરૂ...

કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે?
1. સૌપ્રથમ આ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU= લિંક પર જઈને તેમાં તલાટી કન્ફર્મેશન ફોર્મ પર ક્લિક કરવું.
2. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
3. હવે Ok બટન પર ક્લિક કરો
પછી, કંફર્મેશન ફોર્મ કરવા માટે I agree And submit બટન પર ક્લિક કરો.
4. બસ થઇ ગયું, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક કંફર્મેશન થઈ જશે.

Join : @crack_gpsc_exams