રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ રાષ્ટ્રીય ચિહ્ન વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950 રાષ્ટ્રીય સૂત્ર " સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે. સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950 રાષ્ટ્રધ્વજ ત્રિરંગો સ્વીકૃતિ 22 જુલાઈ 1947 નેશનલ સોંગ વંદે માતરમ્ સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950 નેશનલ એન્થમ જનગનમન સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950 રાષ્ટ્રીય પંચાગ સક સવંત શરૂઆત ઈ.સ. 78 થી થઇ રાષ્ટ્રીય પ્રાણી વાઘ ( Penthera Tigris ) એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું રાષ્ટ્રીય પક્ષી મોર ( Pavo Cristatus ) 1963 માં જાહેર કર્યું. રાષ્ટ્રીય ફુલ કમળ સ્વીકૃતિ 1950માં રાષ્ટ્રીય વૃક્ષ વડ રાષ્ટ્રીય ફળ કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા ) રાષ્ટ્રીય રમત પ્રાદેશિક કબડ્ડી આંતરરષ્ટ્રીય હોકી રાષ્ટ્રીય નદી ગંગા સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફીન સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી કિંગકોબ્રા જાતિનો સાપ રાષ્ટ્રીય ભાષા હિન્દી સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ Join : @crack_gpsc_exams 939 views02:34