Get Mystery Box with random crypto!

ટેકનિકલ ખામીને કારણે જૂની લીંક પર ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કન | Crack_gpsc_exams

ટેકનિકલ ખામીને કારણે જૂની લીંક પર ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. તારીખ 31 માર્ચથી માન્ય કોલ લેટર બહાર પાડવામાં આવશે.