Get Mystery Box with random crypto!

બેરોજગારી ની પરાકાષ્ઠા #Mphw માં 4 જગ્યા ની ભરતી માં કુલ 1000 | Crack_gpsc_exams

બેરોજગારી ની પરાકાષ્ઠા
#Mphw માં 4 જગ્યા ની ભરતી માં કુલ 1000 જેવી અરજી આવી.

પાલનપુર જિલ્લા પંચાયત માં આજે વોક ઇન્ટરવ્યૂ રાખ્યું હતું અર્બન હેલ્થ સેન્ટર માં ભરતી માટે Mphw 4 જગ્યા પર

હા એ વાત અલગ છે કે સરકાર આને બેરોજગાર નથી ગણતી