Get Mystery Box with random crypto!

*TET-1 અને TET-2 ની પરીક્ષા તારીખો જાહેર* * TET-1 કસોટી ત | Crack_gpsc_exams

*TET-1 અને TET-2 ની પરીક્ષા તારીખો જાહેર*

* TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ લેવાશે*
* TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ લેવાશે*
* TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે*