Shift - 1 CCE બાબતે આજે મારો પર્શનલ રીવ્યુ ગુજરાતી સરળ હતું રિઝનીગ 80 સરળ હતું ગણિત ખૂબ અઘરું સમય માંગી લે તેવું ઇંગ્લિશ 15 માંથી 6 કરાય એવા હતા ઓલ ઓવર 60 થી 65 attempt karay 14.4K viewsedited 05:19