Get Mystery Box with random crypto!

Bhains ki Pathshala

चैनल का पता: @bhainskipathshala
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 128.44K
चैनल से विवरण

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2024-07-02 13:53:33
પોલીસ સ્પેશિયલ બેચના ઓફ્લાઈન એડમિશન માટે ફ્કત આવતીકાલે 3 જુલાઈ બુધવારે બપોરે 2 થી 7 માં જ ક્લાસ પર આવી પૂરી ફી ભરી એડમિશન કનફોર્મ કરી જવું. સાથે એક પાસપોર્ટ સાઈઝ ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજીયાત લાવવી.

એડ્રેસ: રીયલ પેપ્રીકા નીચે, PNBની પાછળ, ઘ-4.5, સેક્ટર 16, ગાંધીનગર

ક્લાસનું લોકેશન આ લિંક પર મળી જશે.

https://g.co/kgs/4tDax9u

ઓનલાઈન એડમિશન માટે ક્લાસ પર આવવાની જરૂર નથી. એપ્લિકેશનમાંથી ફી ભરી સુધી જોડાઈ શકાશે.
25.7K views10:53
ओपन / कमेंट
2024-07-02 05:00:26 IBPS Clerk 2024 Notification
29.5K viewsedited  02:00
ओपन / कमेंट
2024-07-01 16:13:59 UPSC CSE Prelims Result
36.6K viewsedited  13:13
ओपन / कमेंट
2024-07-01 09:12:31
ભેંસ કી પાઠશાલાનો નવો પોલીસ સ્પેશિયલ લાઈવ કોર્ષ

જેમનું લેવલ એકદમ શૂન્ય છે અને ગણિત બીલકુલ નથી આવડતું તેવા 12 પાસ વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને આ કોર્ષ એકદમ બેઝિક લેવલથી શરૂ થશે..

આંકડાઓને પૂરતું સન્માન આપી ચેપ્ટર અને મેથડ વાઈસ પ્રેક્ટિસ કરતા કરતા ધીમે ધીમે કોર્ષને કોન્સ્ટેબલ લેવલ પાર કરાવીને PSIના ટોપ લેવલ સુધી લઈ જઈશું..

કોર્ષના શરૂઆતના અમૂક લેક્ચર યુટ્યુબ પર લાઈવ લઈશું જેથી તમે લેવલ અને ભણાવવાની પદ્ધતિ સમજી શકો..

કોર્ષ પૂરો કરવા અને પ્રેક્ટિસ કરવા અમારી અને તમારી પાસે પૂરતો સમય છે.. તો આવો સાથે મળીને 10 તારીખથી જામી પડીએ..

ખૂબ રિસર્ચ અને એનાલીસિસ બાદ તૈયાર કરેલ નવા કન્ટેન્ટ સાથે અમે તૈયાર છીએ.. શું તમે તૈયાર છો..??
41.2K views06:12
ओपन / कमेंट
2024-06-30 09:32:21
Reminder :

આજે IBPS RRB (ગ્રામીણ બેંકોની ભરતી) માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
42.6K views06:32
ओपन / कमेंट
2024-06-25 15:59:53
ગત રવિવારે GETCO ની પરીક્ષા લેવાઈ.. એમાં ગણિત રીઝનીંગના 50 પ્રશ્નો પૂછયા.. આ તમામ પ્રશ્નો આવનારી PSI અને કોન્સ્ટેબલના લેવલના હતા તો જરૂર શીખવા જ પડે ને..!!

આ તમામ 50 પ્રશ્નોના સોલ્યુશન સાથે આજે રાત્રે 9.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ મળીયે..


https://youtube.com/live/ofHrHerN9r4

લાઈક અને શેર જરૂર કરજો.. ગામને આમંત્રણ આપી દેજો..

બકુલ પટેલ

@bhainskipathshala
28.3K views12:59
ओपन / कमेंट
2024-06-25 13:51:01
ત્રણેય પરીક્ષાઓમાં ૬૦ માર્કસ નું ગણિત અને રિઝનિંગ છે. અને એમાં 40% માર્કસ લાવવા ફરજિયાત છે.
33.7K viewsedited  10:51
ओपन / कमेंट
2024-06-25 10:44:38
CCEમાં પરચમ લહેરાણો.. હવે પોલીસ ભરતીનો વારો..!! Admission OPEN..

પોલીસ ભરતીની નવી પરીક્ષા પદ્ધતિ માટે ખાસ પોલીસ સ્પેશિયલ લાઈવ કોર્ષમાં Launching Offerમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..

જુનો રેકોર્ડેડ કોર્ષ
+ નવો પોલીસ સ્પેશિયલ લાઈવ કોર્ષ
+ 2 મહિનાની એકસ્ટ્રા વેલીડીટી
= ફક્ત ₹2999માં 8 મહિના વેલીડીટી..
(ઓફર મર્યાદિત સમય માટે જ..)

ઓફર પૂરી થાય તે પહેલા કોર્ષ ખરીદી લો અને જુના કોર્ષના વિડીયો જોવાનું શરૂ કરી દો. નવા લાઈવ લેકચર 15 જુલાઈ સુધીમાં ચાલુ થઈ જશે. જેમનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ ચાલુ છે તેમની વેલીડીટી સુધી આ કોર્ષના વિડિયો ફ્રી મળશે.
28.2K views07:44
ओपन / कमेंट
2024-06-25 05:33:05
35.6K views02:33
ओपन / कमेंट
2024-06-24 15:00:16
Posts that will be filled up through SSC CGL 2024
40.8K views12:00
ओपन / कमेंट