'માત્ર વિચારો નો જ પ્રવાસ' અહીં ઝાંઝર દ્વારા લખાયેલા વિચારો રજૂ થાય છે.વિચાર જો સારાં લાગે તો મિત્રો ને આ ચેનલ ની લિંક શેર કરવાનું ભૂલશો નહિ.નોંધઃ અહીં માત્ર ને માત્ર કલ્પના જ લખવામાં આવે છે જેનો કોઈ સીધો સંબંધ લેખિકા જોડે નથી.