Get Mystery Box with random crypto!

મિત્રો ક્લાસ આપણા ૧ જુલાઈથી શરુ થશે - દરેક વિડીયો વધુમાં વધ | English with Raval Sir

મિત્રો
ક્લાસ આપણા ૧ જુલાઈથી શરુ થશે

- દરેક વિડીયો વધુમાં વધુ ૧૦ મિનિટનો જ હશે જેથી કરીને સરળતાથી આપ ૧૦ મિનિટ આપી શકો

- આગળ વાત કરી એમ એટલે શરૂઆતથી શરુ કરવામાં આવશે એટલે પહેલો વિડીયો ગ્રામર એટલે શું અને કેપીટલ લેટરનો ઉપયોગ કંઈ રીતે થાય તે મુજબ રહેશે

- ત્યાર પછીનો વિડીયો Noun , Types of Noun , Examples of Nouns …..એ રીતે તમામ વિડીયો આવતાં રહેશે

- વિડીયોના અંતમાં Exercise હશે જે આપે કરી જે તે Youtube વિડીયો પર કમેન્ટ કરવાની રહેશે

- સાથે સાથે આપણે Verbal Phraseથી Vocabulary ની શરૂઆત કરીશું જેમકે Keep in, Keep with , Keep on , ….

- દરેક વિડીયો ૧૦ મિનિટનો જ હશે એટલે તમે બોર પણ નહી થાઓ અને તમને વિશ્વાસ પડશે કે તમને આવડી શકે છે ….

- મારું કામ એ જ છે કે તમને વિશ્વાસ અપાવવાનો કે તમને આવડે છે …. અને જ્યાં તમે થોડા નબળાં પડો ત્યાં તમારી સાથે ઉભા રહી તમને માર્ગદર્શન આપીશ …

- આશા રાખું છું કે તમને ખ્યાલ આવી જ ગયો હશે તો ચાલો હવે આપણી ચેનલ પર ૧ જુલાઈથી મળીશું
www.youtube.com/thetargetgujaratexams