Get Mystery Box with random crypto!

Sarthi academy

टेलीग्राम चैनल का लोगो sarthi_academy — Sarthi academy S
टेलीग्राम चैनल का लोगो sarthi_academy — Sarthi academy
चैनल का पता: @sarthi_academy
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 7.07K
चैनल से विवरण

Sarthi Family welcome you to this channel where you can find :- everything you need to know for any exam such as GPSC , DYSO , Talati , sachivalay, PSI, junior clerk , etc.

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 7

2022-04-09 21:45:41
બ્રેકિઝટ” શબ્દ શેની સાથે જોડાયેલ છે.
Anonymous Quiz
19%
સમાજવાદ
39%
લોકશાહી
26%
ઘર્મ નિરપેક્ષ
16%
સંપ્રભુતા
1.8K voters4.9K viewsPradeep Kapadiya, 18:45
ओपन / कमेंट
2022-04-09 21:23:25
વાક્ય સાચું કે ખોટું ?

ભારત દેશ સંપ્રભુ હોવા થી માત્ર પોતાના દેશને જ ધ્યાને લઈ નિર્ણયો કરી શકે .
Anonymous Quiz
61%
સાચું ં
39%
ખોટું
1.5K voters4.7K viewsPradeep Kapadiya, 18:23
ओपन / कमेंट
2022-04-09 20:35:34
4.2K viewsPradeep Kapadiya, 17:35
ओपन / कमेंट
2022-04-08 17:28:15
3.8K viewsPradeep Kapadiya, 14:28
ओपन / कमेंट
2022-04-07 12:42:45 જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ટ્વિટ કરવા માટે વાક્યો કે શાયરી ના મળતી હોય તે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી લિંક ઓપન કરો

https://mobile.twitter.com/Indian_bhagyesh

અને કોપી પેસ્ટ કરો અહીંયા ઘણું બધું લખીને સુવ્યવસ્થિત મૂકી દીધું છે
ખાલી કોપી પેસ્ટ જ કરવાનું છે એટલે વધારે મહેનત અને સમય નહીં લાગે જેટલું થાય એટલું વધારે ટ્વિટ કરો રી-ટ્વિટ કરો

https://mobile.twitter.com/Indian_bhagyesh

આભાર
#iSupportYuvrajsinh
4.0K viewsPradeep Kapadiya, 09:42
ओपन / कमेंट
2022-04-06 10:25:44 આજે બપોરે ગાંધીનગરમાં યુવરાજસિંહને કોર્ટમાં હાજર કરવાના છે.. તો એમનું મનોબળ વધારવા.. એમને સમર્થન આપવા દરેક યુવરાજસિંહના હિતેચ્છુ ગાંધીનગર કોર્ટ પાસે હાજર રહે..

કોઈ સૂત્રોચાર નથી કરવાના.. નથી હલ્લાબોલ કરવાનો..

માત્ર સરકારને ખ્યાલ પડે કે યુવરાજસિંહ એકલા નથી. તે માટે આવવાનું છે..

યુવરાજસિંહ એ ઘણું કર્યું આપડી માટે.. નિ:સ્વાર્થ ભાવે..

એકલા જ લડ્યા છે.. જાન ની પરવા કર્યા વગર.. આજ એમને જરૂર છે તમારા સહકારની..

યુવાશક્તિ જે યુવરાજસિંહ પાસે છે તે દેખાડવાનો સમય આવી ગયો છે..

ગાંધીનગર તેમજ તેની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ એમના હિતેચ્છુઓ તમારા ભાઈ માટે આવશો એવી આશા રાખીએ..
6.3K viewsPradeep Kapadiya, 07:25
ओपन / कमेंट
2022-04-06 05:13:01 આજે સવારે બરાબર 9 વાગે ટ્વિટર પર ટ્રેન્ડ થવુ જ જોઈએ...

#ReleaseYuvrajsinh


ભૂલી ના જતા મિત્રો.
4.7K viewsPradeep Kapadiya, 02:13
ओपन / कमेंट
2022-04-05 20:12:25
આવતીકાલે ચલો ગાંઘીનગર
6.7K viewsPradeep Kapadiya, 17:12
ओपन / कमेंट
2022-04-05 18:03:37
3.8K viewsPradeep Kapadiya, 15:03
ओपन / कमेंट
2022-04-05 17:44:25 Share this video
3.6K viewsPradeep Kapadiya, 14:44
ओपन / कमेंट