Get Mystery Box with random crypto!

Puran Gondaliya

टेलीग्राम चैनल का लोगो pgondaliya — Puran Gondaliya P
टेलीग्राम चैनल का लोगो pgondaliya — Puran Gondaliya
चैनल का पता: @pgondaliya
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 14.22K
चैनल से विवरण

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश

2024-06-25 15:54:14 Best Teacher Award 2024 Notification

ગુજરાત સરકાર દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ શિક્ષકોને અપાતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટેની જાહેરાત


ફોર્મ ભરવાની તારીખ
ગુણાંકન માટેના નવા નિયમો
ફાઈલ બનાવવા માટેના પત્રકો
https://tinyurl.com/3a7j2fn5
7.0K views12:54
ओपन / कमेंट
2024-06-24 15:36:30 Result જાહેર

પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE & SSE 2024 પરીક્ષાનું પરિણામ જાહેર


જુઓ પરિણામ
https://sebexam.org/Form/printResult
8.0K views12:36
ओपन / कमेंट
2024-06-23 18:43:41 કાયમી ઉપયોગી 3 બુક

તમારા માટે અથવા તો તમારા બાળકો માટે ખાસ વિકસાવો.

શું તમે સારા વક્તા બનવા માંગો છો?
તમારા બાળકોમા સ્પીચ સ્કિલ વિકસાવવા માંગો છો?
કોઈપણ કાર્યક્રમનું મસ્ત સંચાલન કરવા માંગો છો?
જાહેરમાં બોલવાની સ્કિલ વિક્સાવવી છે?
તો
* પબ્લિક સ્પીકિંગ અને એન્કરિંગ માટે ખૂબ ઉપયોગી આ 3 પુસ્તકોનો સેટ તમારા માટે -ઘર બેઠા ઓનલાઇન મંગાવો.
ભાષણ કળા કેમ ખીલવવી?
પબ્લિક સ્પીકિંગ
કાર્યક્રમનુ સંચાલન કેવી રીતે કરશો ?

ત્રણેય બુકની કુલ કિંમત - રૂ. 435/-
ડીસ્કાઉન્ટ રૂ. 65/-
ઓનલાઇન કિંમત- ફક્ત રૂ. 370/-
* કુરીયર ચાર્જ ફ્રી*

આ બુક ઓર્ડર કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*
https://onlinebookzone.com/aadarsh-prakashan/public-speaking/?ref=33

તમારા પૈસાની સંપૂર્ણ જવાબદારી મારી
ઓનલાઇન પેમેન્ટ કર્યા પછી સક્સેસનો સ્ક્રીનશોટ સાચવજો
3.7K views15:43
ओपन / कमेंट
2024-06-19 20:47:44 * UGC NET EXAM NEWS*
UGC દ્વારા તાજેતરમાં જ 18 જૂનના રોજ લેવાયેલ NET પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. પેપર લીક બાબત ક્યાંક છેડછાડ થઇ હોવાના કારણે પરીક્ષા કેન્સલ કરાઈ છે.

હવે ફરીથી નવેસરથી પરીક્ષા લેવાશે.
નવી તારીખ હાલ જાહેર નથી થઇ, હવે પછી જાહેર થાશે
7.7K viewsedited  17:47
ओपन / कमेंट
2024-06-19 15:45:58
*શિક્ષકોની 7500 જગ્યા પર 3 મહિનામાં ભરતી બાબત*
7.1K views12:45
ओपन / कमेंट
2024-06-15 15:21:37 NMMS 2024 મેરીટ જાહેર

NMMS જિલ્લા વાઇઝ CUT OFF અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના નામ સાથેનું મેરીટ લીસ્ટ


https://tinyurl.com/3dpsbays

મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીમાં વાર્ષિક 12,000/- લેખે 4 વર્ષમાં કુલ 48,000/- સ્કોલરશીપ મળશે
9.9K viewsedited  12:21
ओपन / कमेंट
2024-06-15 06:44:49 UGC NET Exam 2024

આગામી તા.18-06-2024 ના રોજ લેવાનારી NET પરીક્ષાની હોલ ટીકીટ (એડમિટ કાર્ડ ) ડાઉનલોડ કરી શકો છો.

https://tinyurl.com/4xwe5jep
9.9K views03:44
ओपन / कमेंट
2024-06-13 19:21:53 ધોરણ 10 મા બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં પ્રવેશ મેળવી શકે બાબત સરકારનો ઓફિશિયલ પરિપત્ર

https://tinyurl.com/yfc26ya3
_______

રાજ્યકક્ષાએ અપાતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં ગુણાંકન નિયમ /મેરીટ ગણતરીમાં ફેરફારનો ઓફિસિયલ પરિપત્ર

https://tinyurl.com/mkm4f8db
10.6K views16:21
ओपन / कमेंट
2024-06-13 11:17:04
NEET પરીક્ષા સુપ્રીમ કોર્ટે સ્ટે ઇનકાર બાબત

ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરવામાં આવ્યું હતું*
* 1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે*
1563 માંથી જેઓ ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્સ મળશે નહીં*
ગ્રેસ માર્કસ વિના આવા વિદ્યાર્થીઓ માટે નવું સ્કોરકાર્ડ બહાર પાડવામાં આવશે*
સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો*
23 જૂને પુનઃપરીક્ષાનો આદેશ આપવામાં આવ્યો*...
10.2K views08:17
ओपन / कमेंट
2024-06-11 19:15:54
HSC ધોરણ-12 સામાન્ય પ્રવાહ માર્ચ-2024 પરીક્ષાના પરિણામની ગુણચકાસણીના અરજીના જવાબો
https://hsc.gseb.org/
9.5K views16:15
ओपन / कमेंट