Get Mystery Box with random crypto!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત કેડરમાં ફાળવાયેલા | Gujarat Information

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત કેડરમાં ફાળવાયેલા વર્ષ 2022ની બેચના નવ પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી...

મુખ્યમંત્રીશ્રીએ આ નવયુવાન અધિકારીઓને કાર્યદક્ષતા, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કારકિર્દી ઘડતરની તેમજ આઇ.એ.એસ અધિકારી તરીકેના પ્રતિષ્ઠિત પદનો ગુજરાતના વિકાસ અને જનહિતમાં ઉપયોગ કરવાની પ્રેરણા આપી...

#GujaratInformation5588