Get Mystery Box with random crypto!

સાબરકાંઠા જિલ્લામાં G20 જનભાગીદારી કાર્યક્રમ અંતર્ગત તા. 1થી 1 | Gujarat Information

સાબરકાંઠા જિલ્લામાં G20 જનભાગીદારી કાર્યક્રમ અંતર્ગત તા. 1થી 15 જૂન દરમિયાન જિલ્લાની 1,744 શાળાઓમાં વાલી શિક્ષક મીટિંગ, વૃક્ષારોપણ, વોલ પેઇન્ટિંગ, કાવ્યપઠન, વકૃત્વ સ્પર્ધા, સાઇકલ રેલી, રંગોળી સ્પર્ધા, સમર કેમ્પ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં 2.25 લાખ જેટલા બાળકોએ ભાગ લીધો..

#GujaratInformation5586