Get Mystery Box with random crypto!

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્ | Gujarat Information

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્ હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત 2501 આવસોનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો સંપન્ન થયો.

અમદાવાદના નાગરિકોને વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા આ કાર્યક્રમ અગાઉ માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં છારોડી ગામ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયાકલ્પ થયેલ તળાવનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

#GujaratInformation50