Get Mystery Box with random crypto!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર | Gujarat Information

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરને વિકાસનો રોડમેપ તૈયાર કરવાનું માધ્યમ ગણાવતાં નવા વિચારો સાથે સરકારની સેવાને વધુ સુલભ બનાવવા પ્રેરક આહવાન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોન્ચિંગ કર્યું હતું.

#GujaratInformation5044