માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે તેમની ગુજરાતની એક દ | Gujarat Information
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે તેમની ગુજરાતની એક દિવસીય મુલાકાત બાદ દિલ્હી જવા રવાના થયા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ ભાવભરી વિદાય આપી.
#GujaratInformation4020