Get Mystery Box with random crypto!

ટાંગલિયા વણાટ હસ્તકલા... ગુજરાતની 700 વર્ષ જૂની પ્રચલિત ટાંગ | Gujarat Information

ટાંગલિયા વણાટ હસ્તકલા...

ગુજરાતની 700 વર્ષ જૂની પ્રચલિત ટાંગલિયા વણાટ હસ્તકલા મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગસિયા સમુદાય સાથે જોડાયેલી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2009માં ટાંગલિયાને GI ટેગ પ્રાપ્ત થયું છે. હાલમાં આ વણાટનો દુપટ્ટા, પોષાક અને ઘર વપરાશની વસ્તુઓ જેવી કે ચાદર અને તકિયાના કવર બનાવવામાં ઉપયોગ થાય છે...

#GujaratInformation3899