Get Mystery Box with random crypto!

સમસ્યાઓનું કર્યું સમાધાન, 'સ્વાગત' બન્યું લોક અભિયાન... જનસમર | Gujarat Information

સમસ્યાઓનું કર્યું સમાધાન,
'સ્વાગત' બન્યું લોક અભિયાન...

જનસમર્પિત SWAGAT સેવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંવાદ...

#SWAGAT
#GujaratInformation3775