Get Mystery Box with random crypto!

આંતરિક યુદ્ધગ્રસ્ત સુદાનની વર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજ | Gujarat Information

આંતરિક યુદ્ધગ્રસ્ત સુદાનની વર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં; મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શન અન્વયે રાજ્ય સરકાર દ્વારા સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓનો ઇમેઇલ તથા ટેલિફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો...

સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓની સલામત વતન-વાપસી માટે ભારત સરકાર સાથે જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે; રાજ્ય સરકારની આ સંકલિત કામગીરીને પરિણામે ગુજરાતના ૩૮ જેટલા લોકોને જેદ્દાહથી સ્પેશિયલ ઇવેક્યુએશન ફલાઇટ્સ મારફતે દિલ્હી અને મુંબઈ ખાતે લાવવામાં આવશે...

#GujaratInformation3773