Get Mystery Box with random crypto!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #STSangamam અંતર્ગત રાજકોટ | Gujarat Information

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #STSangamam અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત ટેક્સટાઇલ ક્ષેત્રની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો...

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જાહેર કરેલ #PMMitra હેઠળ ગુજરાતમાં પણ વિશાળ ટેક્સટાઈલ પાર્ક નિર્માણ પામશે...

#GujaratInformation3691