Get Mystery Box with random crypto!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે મ | Gujarat Information

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ લોકપ્રશ્નો અને વિકાસકાર્યોની ઝડપી અને અસરકારક કામગીરી કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

#GujaratInformation3689