Get Mystery Box with random crypto!

સૌરાષ્ટ્ર તમિલ સંગમ... શિવરાજપુર બીચ ખાતે બીચ સ્પોર્ટસ અંતર્ગ | Gujarat Information

સૌરાષ્ટ્ર તમિલ સંગમ...

શિવરાજપુર બીચ ખાતે બીચ સ્પોર્ટસ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન; સંગીત ખુરશી, બીચ વોલીબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, ડોઝબોલ, કોકોનટ થ્રો સહિતની રમતોમાં તમિલ બાંધવોએ લીધો ઉત્સાહભેર ભાગ...

#STSangamam
#GujaratInformation3655