Get Mystery Box with random crypto!

બાળ ઘડતરનું પ્રથમ સોપાન... જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં | Gujarat Information

બાળ ઘડતરનું પ્રથમ સોપાન...

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં 'પ્રોજેક્ટ તુષ્ટિ' અને જિલ્લા ICDS કચેરીના માર્ગદર્શન હેઠળ રિફાઈનરીના આજુબાજુના ગામમાં કુલ છ જેટલી 'સ્માર્ટ મોડેલ આંગણવાડી'નું નિર્માણ કરવામાં આવ્યું છે…

દીવાલો પર આકર્ષક ચિત્રો સાથેની આ આંગણવાડીઓ સ્માર્ટ TV, ટેબલ ખુરશી અને રમકડાંઓથી સુસજ્જ છે સાથે જ બાળકોને ફળો, શાકભાજી, રંગ અને આકારની સમજ આપવા માટે માહિતીસભર ચાર્ટ્સ લગાવવામાં આવ્યા છે...

#GujaratInformation3440