Get Mystery Box with random crypto!

'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પનાને ચરિતાર્થ કરતાં 'સૌરાષ્ટ્ર | Gujarat Information

"એક ભારત શ્રેષ્ઠ ભારત"ની પરિકલ્પનાને ચરિતાર્થ કરતાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમનો તા.૧૭ એપ્રિલથી સોમનાથ ખાતેથી થશે પ્રારંભ; ગીર સોમનાથમાં કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ...

સદીઓ પહેલાં તમિલનાડુ પહોંચેલા મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોનું ફરી પોતાના બાંધવો સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થશે મિલન; ગીર સોમનાથ- દ્વારકામાં કરાશે સ્વાગત...

#GujaratInformatio3437