Get Mystery Box with random crypto!

એક વાર જરૂર વાંચજો... ગણેશ: કેમ છે ભાઈ ભાઈ સુરેશ? સુરેશ: બસ | MOTIVATIONAL GREAT THOUGHTS

એક વાર જરૂર વાંચજો...


ગણેશ: કેમ છે ભાઈ ભાઈ સુરેશ?

સુરેશ: બસ ભાઈ મજામાં. તુ કેમ છે?

ગણેશ: બસ ભાઈ શાંતિ છે.

સુરેશ: સરસ.

ગણેશ: કેવું ચાલે છે ભાઈ ગુજરાતી સાહિત્ય અને કવિતા નું વાંચન? તું તો ખૂબ મોટો ફેન છે સાહિત્ય નો

સુરેશ: હા ભાઈ છું તો, પણ કવિતા વાંચવાનો ટાઈમ જ નથી મળતો કામ ધંધા માં જ આખો દિવસ નીકળી જાય છે, તારે કેવું ચાલે છે વાંચન તું પણ સાહિત્ય નો ફેન છું જ ને?

ગણેશ: હા ભાઈ પણ મારે બી તારા જેવું જ છે તો પણ હું ગુજરાતી કવિતાઓ નો આનંદ માણી લવ છું

સુરેશ: એ કેવી રીતે ભાઈ?

ગણેશ: ભાઈ YouTube માં એક સરસ ચેનલ છે "શબ્દ ઉત્સવ" નામ થી એ લોકો આપણ ને ગુજરાતી કવિતા, શાયરી અને ગઝલ ને પોતાના અવાજ માં રેકોર્ડ કરી ને સંભળાવે છે.

ગણેશ: વાહ ભાઈ સરસ, મને પણ લિંક મોકલ ને

સુરેશ: હા ભાઈ હું તને લિંક મોકલું છું.

મિત્રો તમે પણ જો ગણેશ અને સુરેશ ની જેમ ગુજરાતી કવિતા,ગઝલ અને શાયરી ના ફેન છો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી ને *"શબ્દ ઉત્સવ"*ની YouTube ચેનલ સાથે જોડાઈ જાવ અને માણો એક અનેરો આનંદ ગુજરાતી સાહિત્યનો.

https://youtube.com/channel/UCHWEKdzGpDOHrgNuJRc7IgA