Get Mystery Box with random crypto!

INS સુરત ભારતના સંરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા ચોથા | Immy's Academy®

INS સુરત

ભારતના સંરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા ચોથા યુદ્ધ જહાજનું નામકરણ INS – SURAT રાખવાની જાહેરાત કરી છે.
પ્રોજેક્ટ 15-B હેઠળ 17મેના રોજ મુંબઈના મઝગાવ ડોકયાર્ડ ખાતે INS – SURATનું લોંચિન્ગ કરાશે.
INS – SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ(ઓડિશા) અને INS ઈમફાલ(મણિપુર) રાખવામાં આવ્યું છે.
મઝગાવ ડોક્યાર્ડ લિમિટેડ નામની ભારત સરકારની કંપની 19 જુલાઈ 2018થી મઝગાવ ડોક્યાર્ડમાં આ યુદ્ધજહાજ તૈયાર કરી રહી હતી
17 મેના રોજ યુદ્ધ જહાજનું લોંચિન્ગ થશે.

@immysacademy