Get Mystery Box with random crypto!

આપણી નવી ચેનલ Parv Mahotsav Kalupur તુરંત જ જોઇન કરો અને મિત્ર | 🙏હનુમાનજી સારંગપુર🙏

આપણી નવી ચેનલ Parv Mahotsav Kalupur તુરંત જ જોઇન કરો અને મિત્રોને પણ કરાવો.

કાલુપુર, અમદાવાદમાં વિશ્વના સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવ ના ૨૦૦ મા ભવ્ય અને દિવ્ય "પર્વ" મહોત્સવની પળેપળની માહિતી, ફોટો, વિડીયો, તથા Live Event Links માટે આ ચેનલ જોઇન કરો.



telegram.dog/ParvMahotsav