Get Mystery Box with random crypto!

#Navratri #Status આવતીકાલથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને મા | 🙏હનુમાનજી સારંગપુર🙏

#Navratri #Status

આવતીકાલથી પ્રારંભ થતી
નવરાત્રીની આપ સૌને મારા
અને મારા પરિવાર તરફથી
શુભેચ્છા પાઠવું છું.

માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમા સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી મા આરાસુર વાળી મા અંબા ના ચરણો
માં પ્રાથના...

જય માતાજી

જય શ્રી સ્વામિનારાયણ