Get Mystery Box with random crypto!

વિશેષણ વિશેષણઃ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

વિશેષણ

વિશેષણઃ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહે છે.

વિશેષ્યઃ વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહે છે.

વિશેષનના બે ભાગ છે.(૧) વિકારી (૨) અવિકારી

વિકારી :- જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (વિકાર) પામે તે વિકારી વિશેષણ :-
દા.તઃ રાતો ઘાડો / રાતી ઘાડી / રાતું ઘાડું


અવિકારી :– જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (અવિકાર) પામતું નથી તે અવિકારી વિશેષણ.

દા.તઃ સુંદર છોકરો / સુંદર છોકરી /
સુંદર છોકરું