Get Mystery Box with random crypto!

* વિવિધ ઝડપ * પ્રકાશની ઝડપ 1,86,400 માઈલ/કલાક ( | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* વિવિધ ઝડપ *


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



* શરીરના અવયવોનું વજન *


મૂત્રપિંડ (દરેક) 150 ગ્રામ

બરોળ 175 ગ્રામ

સ્ત્રીનું હદય 250 ગ્રામ

પુરુષનું હદય 300 ગ્રામ

ડાબું ફેફસું 400 ગ્રામ

જમણું ફેફસું 460 ગ્રામ

સ્ત્રીનું મગજ 1275 ગ્રામ

પુરુષનું મગજ 1400 ગ્રામ

યકૃત 1650 ગ્રામ



* અંતઃસ્રાવ ગ્રંથિઓ *


* માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

* ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

* પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

* પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી