Get Mystery Box with random crypto!

ઊર્જાનુ એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ લાઉડ સ્પીકર = વિધુત | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ઊર્જાનુ એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ

લાઉડ સ્પીકર = વિધુત ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં

સોલર સેલ = સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

ટયૂબ લાઈટ = વિધુત ઊર્જાતં પ્રકાશ ઊર્જામાં

વિદ્યુત મોટર = વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં

વિદ્યુત બલ્બ = વિદ્યુત ઊર્જાનું પ્રકાશ અને ઉષ્મા

વિદ્યુત સેલ = રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

હીટર = વિદ્યુત ઊજાંનું ઉષ્મા ઊર્જામાં

વિદ્યુત પંખા = વિદ્યુત ઊર્જાનું ગતિ ઊર્જામાં

સળગતો કોલસો = રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં

મીણબત્તી = રાસાયણિક ઊર્જાનું પ્રકાશ અને ઊષ્મા ઊર્જામાં

ડાયનેમો = ગતિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

સિતાર = યાંન્નિક ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં