Get Mystery Box with random crypto!

આઈપીએલ : 19મી ઓવરનો એ કૅચ જેણે લાખો લોકોના શ્વાસ અધ્ધર કરી દીધ | Gujarati News Daily

આઈપીએલ : 19મી ઓવરનો એ કૅચ જેણે લાખો લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા

આઈપીએલની ચાલુ સિઝનમાં રવિવારે ચેન્નાઈના એમ. એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ ગજબ રસાકસીભરી રહી હતી.અંતિમ ઓવર સુધી ખેંચાયેલ મૅચમાં ચેન્નાઈએ મૂકેલ 201 રનનો ટાર્ગેટ પંજાબ કિંગ્સે ચાર વિકેટ બાકી રહેતાં પ્રાપ્ત કરી લીધો હતો.પરંતુ આ મૅચમાં બંને ટીમો વચ્ચે જોવા મળેલી રસાકસી કરતાં 19મી ઓવરમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી શાઇક રાશિદે આક્રમક દેખાઈ રહેલા પંજાબ કિંગ્સના બૅટ્સમૅન જિતેશ શર્માનો ઝડપેલ કૅચ વધુ ચર્ચાનો વિષય બન્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો