Get Mystery Box with random crypto!

તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ એપ. વાંચન માટે ઈન્સ્ટોલ કરવાની | GPSC Class 1-2-3

તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ એપ. વાંચન માટે ઈન્સ્ટોલ કરવાની છે.

વિદ્યાર્થીઓ માટે ખુશખબર

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૫ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે “READ ALONG” આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.

Read Along App ડાઉનલોડ માટેની લિંક:

➜ https://bit.ly/3sD2usP

વાંચન, રમતો, કવિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે