Get Mystery Box with random crypto!

નવા ફોર્મ ભરવાનું ચાલુ.. આ મેસેજ જેને ઘરે દીકરી હોય એમને શે | GPSC Class 1-2-3

નવા ફોર્મ ભરવાનું ચાલુ..

આ મેસેજ જેને ઘરે દીકરી હોય એમને શેર કરો. ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના 2022 માં દીકરીની 18 વર્ષ સુધીમાં રૂ. 1,10,000/- મળશે અને લગ્ન અને ભણતરની ચિંતા નહીં. અરજી ફોર્મ અને માહિતી માટેની આ વેબસાઈટ https://www.sabkagujarat.in/vahali-dikri-yojana-eligibility-and-application-form-2021/ ની મુલાકાત લેશો. દીકરીની ભણતર માટે ઉપયોગી થઈ શકશે..
આ ફોર્મ આરોગ્ય શાખા અને આંગણવાડીમાં ભરાય છે..