Get Mystery Box with random crypto!

પોલીસ ભરતી - અન્ય સરકારી નોકરી

टेलीग्राम चैनल का लोगो government_job — પોલીસ ભરતી - અન્ય સરકારી નોકરી
टेलीग्राम चैनल का लोगो government_job — પોલીસ ભરતી - અન્ય સરકારી નોકરી
चैनल का पता: @government_job
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 1.14K

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2022-12-18 06:28:48
. ગુજરાતી સાહિત્યકાર ગૌરીશંકર ગૌવર્ધનરામ જોષીનું તખ્ખલુસ જણાવો
Anonymous Quiz
65%
(A) ધૂમકેતુ
13%
(B) સુંદરમ
19%
(C) વાસૂકી
3%
(D) ઉપમન્યુ
686 voters24 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
. ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તાના ભિષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે
Anonymous Quiz
5%
(A) મલયાનિલ
32%
(B) રા.વિ.પાઠક
55%
(C) ધૂમકેતુ
7%
(D) સુંદરમ
647 voters22 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
. આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે
Anonymous Quiz
28%
(A) તા. 12 ડિસેમ્બર
36%
(B) તા. 11 ડિસેમ્બર
28%
(C) તા. 10 ડિસેમ્બર
8%
(D) તા. 9 ડિસેમ્બર
509 voters21 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
. વિશ્વનું સૌથી મોટું અંગકોર વાટનું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે જેનો હાલમાં ભારત સરકાર દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે
Anonymous Quiz
14%
(A) નેપાળ
22%
(B) જાવા સુમાત્રા
37%
(C) ઈન્ડોનેશિયા
27%
(D) કંબોડિયા
564 voters23 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
. એશિયન ફિલ્મ ફેસ્ટીવલ-2022 સંદર્ભે ક્યા વિધાન લાગૂ પડતું નથી
Anonymous Quiz
14%
(A) 19મો એશિયન ફિલ્મોત્સવ
24%
(B) તા. 12થી 18 ડિસેમ્બર દરમિયાન મુંબઈ ખાતે યોજાશે
40%
(C) આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં બીજીવાર ગુજરાતી ફિલ્મોનો એક અલગ વિભાગ તરીકે સમાવેશ
22%
(D) ફિલ્મ ફેસ્ટીવલમાં પાંચ ગુજરાતી ફિલ્મો દર્શાવાશે
505 voters24 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત LG મેડિકલ કોલેજ હવે ક્યા નવા નામે ઓળખાશે
Anonymous Quiz
47%
(A) નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ
27%
(B) પં. દિનદયાળ મેડિકલ કોલેજ
18%
(C) અટલ મેડિકલ કોલેજ
8%
(D) કે.કા.શાસ્ત્રી મેડિકલ કોલેજ
571 voters21 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
15મી ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક તરીકે કોની નિમણૂક કરવામાં આવી
Anonymous Quiz
27%
(A) અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા
32%
(B) રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ
30%
(C) બોરસદના ધારાસભ્ય રમણસિંહ સોલંકી
12%
(D) ડાંગના ધારાસભ્ય વિજય પટેલ
524 voters20 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:48
15મી વિધાનસભાના ગુજરાતના નવીન મંત્રીમંડળમાં તા. 12 ડિસેમ્બર, 2022ના રોજ કેટલા કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
Anonymous Quiz
20%
(A) અનુક્રમે 7, 3 અને 6
48%
(B) અનુક્રમે 8, 2 અને 6
24%
(C) અનુક્રમે 9, 2 અને 5
8%
(D) અનુક્રમે 5, 4 અને 7
456 voters21 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:47
1. તા. 12 ડિસેમ્બર, 2022ના રોજ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત બીજીવાર શપથ લીધા
Anonymous Quiz
7%
(A) 14
32%
(B) 15
24%
(C) 16
37%
(D) 17
513 voters23 views03:28
ओपन / कमेंट
2022-12-18 06:28:47
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
Anonymous Quiz
16%
(A) તા. 8 ડિસેમ્બર
33%
(B) તા. 9 ડિસેમ્બર
27%
(C) તા. 10 ડિસેમ્બર
24%
(D) તા. 11 ડિસેમ્બર
564 voters26 views03:28
ओपन / कमेंट