Get Mystery Box with random crypto!

BRAKING NEWS પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત ૨૦૨૨- | પોલીસ ભરતી - અન્ય સરકારી નોકરી

BRAKING NEWS

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત ૨૦૨૨-૨૩ ફોર્મ જાહેર

અરજીની છેલ્લી તા- ૩૦/૦૬/૨૦૨૨

મકાન સહાય યોજના સંપૂર્ણ માહિતી - ઓનલાઈન અરજી કરો
લિંક:- https://bit.ly/3zBTLuP

અરજી કરવા ડોક્યુમેન્ટ
1) રહેઠાણનો પુરાવો
2) આવકનો દાખલો
3) જાતિ દાખલો
4) તલાટીનું પ્રમાણપત્ર
5) બેંક પાસબુક
6) અરજદારનો ફોટો
7) જરૂરી બીજા પ્રમાણપત્રો

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી, અરજી ફોર્મ, અરજી જમા ક્યાં કરાવવી, ઓનલાઈન અરજી ફોર્મ માટેની લિંક, લાભ કોણ કોણ મેળવી શકે એ તમામ વિસ્તૃત માહિતી નીચે આપેલ વેબસાઈટ પર આપેલ છે..

√ લિંક - https://gogovtnaukri.website/pandit-din-dayal-upadhyay-awas-yojana-2022.html
____
આ યોજના દરેક માટે ખૂબ જ ઉપયોગી હોવાથી એ લાભ મેળવી શકે એ હેતુથી તથા સમાજના તમામ ગ્રુપમાં શેર કરવા વિનંતી..