Get Mystery Box with random crypto!

તરાઈ નું પ્રથમ યુદ્વ ઈ.સ.1191મા મહમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌ | 📚 GENERAL KNOWLEDGE 📚

તરાઈ નું પ્રથમ યુદ્વ ઈ.સ.1191મા

મહમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ
(મહમદ ઘોરી ની હાર )

તરાઈ નું બીજું યુદ્વ ઈ.સ.1192મા

મહમદ ઘોરી અને પૃથીરાજ ચૌહાણ
(મહમદ ઘોરી ની જીત )

તરાઈ નું ત્રીજું યુદ્વ ઈ.સ.1215 મા

ઈલ્તુમીસ અને તજાવુદીન
( ઈલ્તુમીસ ની જીત)