Get Mystery Box with random crypto!

GCC BOOKS STORE

टेलीग्राम चैनल का लोगो gccbooksstore — GCC BOOKS STORE G
टेलीग्राम चैनल का लोगो gccbooksstore — GCC BOOKS STORE
चैनल का पता: @gccbooksstore
श्रेणियाँ: साहित्य
भाषा: हिंदी
ग्राहकों: 12.48K
चैनल से विवरण

આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.
Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 12

2023-05-13 12:42:19
527 views09:42
ओपन / कमेंट
2023-05-13 12:42:04
510 views09:42
ओपन / कमेंट
2023-05-13 12:35:28 ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/history/dib/product/-NVJSSmmcHEBNitp-Am8
490 views09:35
ओपन / कमेंट
2023-05-13 12:30:45 MRP 230
ઘરે બેઠા 199
495 views09:30
ओपन / कमेंट
2023-05-13 12:30:02 કોઇ પૂછે કે ગઇ કાલે સાંજે શું જમ્યા? તો ય માથું ખંજવાળવાનો વારો આવે. સાંજે કોઇ પૂછે કે કલાણાએ સવારે શું કીધેલું તો ય એક્ઝેટ કહી ન શકાય ત્યારે સદીઓની ગાથા અને ગડમયલ ભરેલા ઇતિહાસ જેવા ભારેભરખમ વિષયને પહોંચવું કાંઇ સહેલું છે! પર્યેષણાસભર ગધ માટે જાણીતા કિશોરીલાલ મશરુવાળાએ તો " ઇતિહાસનું જ્ઞાન" નિબંધમાં ખિજાઈ જઇને લખ્યું છેઃ ઇતિહાસ યાદદાસ્તનું જ બીજું નામ છે. તે નવલકથા કે સંભવનીય કલ્પના કરતાં વધારે કિંમતનો હોતો નથી. તેને મનોરંજક ભાષાસાહિત્યનો જ એક ભાગ સમજવો જોઇએ.

Above all ઇતિહાસ પૃથક્કરણ અને અભ્યાસની વિધાશાખા અવશ્ય છે. ઇતિહાસ તેની સાથે જોડાયેલી બીજી અનેક કડીઓ અને અનુસંધાનો ખોલી આપે છે. સાંપ્રત અને આવતલ સમયના આકલન માટે ઇતિહાસ જોવો મહત્વપૂર્ણ છે. વિભિન્ન સમયમાં સત્તાધીશ અને સામાન્ય પ્રજા વચ્ચેના સંબંધ, પરિવેશ, જીવનશૈલી, સંસ્કૃતિ ઉપરાંત ભૂગોળ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની ઊંડી સમજ ઇતિહાસ પાસેથી મળે છે. ઘણીવાર એવું ય પ્રતીત થાય કે સમય કરે છે સાથે અલગ રૂપે પણ ઘટનાઓનું પુનરાવર્તન જ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આવા માતબર વિષયનું વિસ્તારપૂર્વક અધ્યયન ખૂબ જરૂરી છે. પ્રશ્ન એ જ છે કે કઇ રીતેા. આજે પણ ઘણા સમયથી તૈયારી કરનારા મોટાભાગના વિધાર્થીઓને કરિયાદ હોય છે કે યાદ રહેતું નથી. માહિતીઓના અતિક્રમણમાં મૂંઝાયેલા, દિશાશૂન્ય થયેલા વિધાર્થીઓને વિષય કેમ, ક્યાંથી હાથમાં લેવો એ સમજ પડતી નથી. પરાણે ફેક્ટ્સ ગોખવાથી, છૂટક સવાલોના કે કંઇ પણ રીતે મુદ્દાઓનો ખડકલો કરી દીધેલા વીડિયો જોવાથી પરિણામ મળતું નથી. તેનો સંપૂર્ણ ઉપચાર, ઉકેલ, ઉપાય આ પુસ્તક છે.

ઇતિહાસ એક વૃત્ત છે, વૃત્તાંત છે તેથી ઇતિવૃત્તને કોઈ નદીની જેમ ઉદ્દગમથી સગ પ્રવાહમાં જોવાય તો જ સમજાય અને સમજાય તો જ યાદ રહે નહિ તો રાજાઓ મનમાં ને મનમાં લડ્યા જ કરે. આ શૃંખલાના બીજા મણકા તરીકે (6-10 GCERT પછી) આ પુસ્તક તમારી સમક્ષ મૂકાઇ રહ્યું છે. શાળાકીય ઇતિહાસ આખો ભણી લીધા પછી વિષયની અન્ય સામગ્રી પણ ઉપકારક બનશે. પુસ્તકમાં ધોરણ 11-12 સંયુક્ત રીતે લેવાયા છે. મોટાભાગના પ્રકરણ પછી તેને લગતા (પાઠ્યપુસ્તકમાં ન હોય તેવા પણ) અગત્યના પ્રશ્નો તેમજ વનલાઇનર્સ જોડવામાં આવ્યાં છે. મહત્વના અંશો તૈયારીની સવલત સારુ બોલ્ડ પણ કરાયા છે.

દળદાર માહિતીઓના જથ્થાને વલોવી પુસ્તકને ચાક્કે ચડાવી મનોહર, દર્શનીય અને સચિત્ર આકાર આપવામાં ચિરાગ જાનીની અગ્રિમ ભૂમિકા છે. કેલાતી સરહદો, વિદ્રોહના સ્થળો વગેરે દર્શાવતા top quality નકશાઓ પાછળનો પરિશ્રમ ધર્મેન્દ્ર ડાભીનો છે. અગનવેગે ટાઈપ કરવાનો શ્રેય ભદ્રેશભાઇ, યોગ્ય વાતાવરણ તથા સંસાધનો પૂરો પાડવાનો શ્રેય કૌશિક પટેલને ફાળે જાય છે. ઇતિહાસ જેવા અટપટા વિષય પર સખત થરોટી ધરાવનાર વર્લ્ડ ઇનબૉક્સના મુખ્ય તંત્રી ઋષિ ચલાળિયા અને કેકલ્ટી કૃતાર્થ વાઘેલાનો પરામર્શ પૂરો પાડવા બદલ વિશેષ આભાર

ખાસ કરીને અગિયારમું ધોરણ બે સાથે એક ી વાળી વસ્તુની જેમ અવગણવામાં આવ્યું હોય પરંતુ હવે તેની ગંભીરતાનો ખ્યાલ આવશે. તો સમરાંગણમાં ઉતરીએ અને પેન્સિલ હાથમાં લઇ આગળના પાના ફેરવીએ શુભેચ્છાઓ
545 views09:30
ओपन / कमेंट
2023-05-13 12:28:53 11-12 ઇતિહાસ વર્લ્ડ ઇનબૉક્સ.pdf
490 views09:28
ओपन / कमेंट
2023-05-13 12:26:50 ધોરણ 11 થી 12 ઇતિહાસ

GCERTના નવા પાઠ્યપુસ્તક આધારિત પુસ્તક
વર્ણનાત્મક + વનલાઈનર + MCQs
497 views09:26
ओपन / कमेंट
2023-05-13 12:26:19
502 views09:26
ओपन / कमेंट
2023-05-13 12:24:59
514 views09:24
ओपन / कमेंट
2023-05-12 08:00:04 MRP 500
ઘરે બેઠા 375
473 views05:00
ओपन / कमेंट