Get Mystery Box with random crypto!

અંગ્રેજોની ક્રૂરતાનો માઈલ સ્ટોન એટલે જલિયાંવાલા બાગનો હત્યાકાં | જય ગરવી ગુજરાત ✊

અંગ્રેજોની ક્રૂરતાનો માઈલ સ્ટોન એટલે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક જલિયાંવાલા બાગમાં અંગ્રેજોનો ખૂની ખેલ

90 અંગ્રેજ સૈનિકો સાથે જનરલ ડાયરે નિશસ્ત્ર લોકો પર ફાયરિંગ કર્યું

રેકોર્ડ પ્રમાણે 1650 રાઉન્ડના ફાયરિંગમાં 1000થી વધારેની હત્યા થઈ

દમનકારી રોલેટ એક્ટના વિરોધમાં લોકોએ અહીં જાહેર સભા કરી હતી

જનરલ રેજીનોલ્ડ ડાયરને હંટર કમિશનની રિપોર્ટ બાદ કર્નલ બનાવાયો

જનરલ રેજીનોલ્ડ ડાયર બ્રિટનમાં કુદરતી મોતને ભેટયો

લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ ડાયરની ઉધમસિંહે 1940માં હત્યા કરી

માઈકલ ઓ ડાયર તે વખતે પંજાબનો ગવર્નર હતો

જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે ભગતસિંહ 12 વર્ષના હતા

ભગતસિંહના ક્રાંતિકારી જીવન પર જલિયાંવાલા બાગના કાંડની મોટી અસર હતી


ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.