Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 51.71K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 30

2023-03-21 06:57:10
Target 100 like
929 views03:57
ओपन / कमेंट
2023-03-21 05:34:22 રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ


રાષ્ટ્રીય ચિહ્ન
વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

રાષ્ટ્રીય સૂત્ર
" સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

રાષ્ટ્રધ્વજ
ત્રિરંગો
સ્વીકૃતિ 22 જુલાઈ 1947

નેશનલ સોંગ
વંદે માતરમ્
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

નેશનલ એન્થમ
જનગનમન
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

રાષ્ટ્રીય પંચાગ
સક સવંત
શરૂઆત ઈ.સ. 78 થી થઇ

રાષ્ટ્રીય પ્રાણી
વાઘ ( Penthera Tigris )
એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

રાષ્ટ્રીય પક્ષી
મોર ( Pavo Cristatus )
1963 માં જાહેર કર્યું.

રાષ્ટ્રીય ફુલ
કમળ
સ્વીકૃતિ 1950માં

રાષ્ટ્રીય વૃક્ષ
વડ

રાષ્ટ્રીય ફળ
કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા )

રાષ્ટ્રીય રમત
પ્રાદેશિક કબડ્ડી
આંતરરષ્ટ્રીય હોકી

રાષ્ટ્રીય નદી
ગંગા
સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ

રાષ્ટ્રીય જળચર જીવ
ડોલ્ફીન
સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ

રાષ્ટ્રીય વિરાસત પશુ
હાથી
સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ

રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
કિંગકોબ્રા જાતિનો સાપ

રાષ્ટ્રીય ભાષા
હિન્દી
સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ

Join : @crack_gpsc_exams
939 views02:34
ओपन / कमेंट
2023-03-20 19:37:43 થઈ જશે! આવી જાવ બધા મિત્રો લાઈવ...
361 views16:37
ओपन / कमेंट
2023-03-20 19:37:29 હવે જુ. ક્લાર્ક અને TET 1/2 નો સપાટો

થઈ જશે! Episode 01

- ગુજરાત અને ભારતનો ઇતિહાસ

https://youtube.com/live/ttylIf4uWMQ?feature=share
339 views16:37
ओपन / कमेंट
2023-03-20 19:14:21
ટેકનિકલ ખામીને કારણે જૂની લીંક પર ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. તારીખ 31 માર્ચથી માન્ય કોલ લેટર બહાર પાડવામાં આવશે.
1.2K views16:14
ओपन / कमेंट
2023-03-20 18:35:47 થઈ જશે! આવી જાવ બધા મિત્રો લાઈવ...
334 views15:35
ओपन / कमेंट
2023-03-20 15:02:00
ઉચ્ચ પ્રાથમિક (૬-૮) વિદ્યાસહાયક માં હવે એન્જિનિયરિંગ પ્લસ બી.એડ કરેલું છે તે વિજ્ઞાન અને ગણિત વિષયો માટે tet-૨ પરીક્ષા આપી શકસે.
623 views12:02
ओपन / कमेंट
2023-03-20 15:02:00 શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II)-૨૦૨૨ જાહેરનામામાં સુધારો.pdf
613 views12:02
ओपन / कमेंट
2023-03-20 13:01:07
પુસ્તક : TET 2 Model Papers
• • ────────────────── • •
TET 2 ના Part 1 ના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ 50 મોડેલ પેપર
╔═════════════════════╗
TET 2 મોડેલ પેપર બુકની ડેમો કોપી
https://bit.ly/tet2modelpapers
╚═════════════════════╝

MRP : ₹280/-
50% OFF
RS. 140/- Only (કુરિયર ચાર્જ ફ્રી)

TET 2 મોડેલ પેપરસેટ ઓર્ડર કરવા માટેની લિંક

https://bit.ly/tet2ModelPapers
686 views10:01
ओपन / कमेंट
2023-03-20 11:24:17
શું GCERT ના આ પ્રશ્નો તમને નજરમાં આવ્યા હતા ?

મળીએ આવા જ પ્રશ્નો ભણવા વિકાસ સર સાથે રાત્રે 8 વાગ્યે લાઈવ
https://youtube.com/live/ttylIf4uWMQ?feature=share
821 views08:24
ओपन / कमेंट