Get Mystery Box with random crypto!

સરસ્વતી સન્માન ક્યાં વર્ષ થી અપાય છે?? વ્યાસ સન્માન ક્યાં વર | Crack_gpsc_exams

સરસ્વતી સન્માન ક્યાં વર્ષ થી અપાય છે??

વ્યાસ સન્માન ક્યાં વર્ષ થી અપાય છે??

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય મથક ની સ્થાપના ક્યારે થઈ??

સરદાર વલ્લભભાઈ પટેલ ને ભારત રત્ન ક્યારે મળિયો??

દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની નો દરજજો કયારે મળિયો??

આર્થિક ઉદારીકરણ ની નીતિ ક્યાં વર્ષ થી અમલમાં આવી??

આ બધા નો જવાબ
એકજ 1991

Join : @crack_gpsc_exams