Get Mystery Box with random crypto!

#LRD update એસઆરપીના જવાનોને બહાર ટ્રેનિંગ નો મામલો.. જવાનોન | Crack_gpsc_exams

#LRD update

એસઆરપીના જવાનોને બહાર ટ્રેનિંગ નો મામલો.. જવાનોની લોક લાગણીનો વિજય.. રાજ્યબહાર ટ્રેનિંગ પર મોકલવાનો નિર્ણય પડતો મુકાયો. તા. 26 માર્ચથી ગુજરાતમાં જ ટ્રેનિંગ થશે. એસઆરપી જવાનોના હિતમાં ડીજીપી વિકાસ સહાયનો નિર્ણય