Get Mystery Box with random crypto!

જો તમે નોકરીની શોધમાં છો? અને ૪ પાસ, ૫ પાસ, ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ | Career desk

જો તમે નોકરીની શોધમાં છો? અને ૪ પાસ, ૫ પાસ, ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન "Anubandham Gujarat - Rojgar Portal" વિનામૂલ્યે કરો, જે કોઈપણ જિલ્લામાં નોકરીની મળી શકે છે. રજીસ્ટ્રેશન કરવા આ
https://bit.ly/3doTORp વેબસાઈટ છે. જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.