Get Mystery Box with random crypto!

કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર... . પછી આઈડિયા લડાવ્યો | ✌️ Attitude Status 🖤

કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર...
.
પછી આઈડિયા લડાવ્યો...
.
પત્નીને ''એ વાંદરી''‌ એમ કરીને બોલાવી...
.
.
.
પછી શું !

ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી...
.
.
.
અને લગભગ અઢીસો જેટલા નવા નવા જાનવરોના નામ જાણવા મળ્યા...!!

બોલો !!!

@JokesNiJamavat