Get Mystery Box with random crypto!

ગુજરાતની સરકારી શિક્ષણ-વ્યવસ્થાને બરબાદ કરીને ખાનગીકરણને ઉત્તે | આમ આદમી પાર્ટી, ગુજરાત

ગુજરાતની સરકારી શિક્ષણ-વ્યવસ્થાને બરબાદ કરીને ખાનગીકરણને ઉત્તેજન આપતાં ગુજરાત સરકારના 'જ્ઞાનસેતુ પ્રોજેકટ' વિશે વિગતે જાણવા માટે અવશ્ય જોડાઓ ફેસબુક લાઈવ માધ્યમથી આજે સાંજે 6:00 કલાકે.